Spiritual, Astrology 6 th May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વિનાયક ચતુર્થી, ગુરૂ પુષ્યામૃત સિદ્ધિયોગ કેવો રહેશે તમારા માટે જાણો, Video

વિનાયક ચતુર્થી, ગુરૂ પુષ્યામૃત સિદ્ધિયોગ કેવો રહેશે તમારા માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, જેઠ સુદ ત્રીજને ગુરુવાર, વિનાયક ચતુર્થી, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ મહારાણા પ્રતાપ જયંતી પર કેવો રહેશે તમારો દિવસ જાણો અમારી સાથે. મેષ માનસિક મૂંઝવણ જણાય. અવરોધ બાદ નાણાકીય કાર્ય થતું જણાશે. વૃષભ માનસિક અજંપો. ગૃહવિવાદનો પ્રસંગ. પ્રતિકૂળતા બાદ સફળતા. મિથુન આવક સામે જાવક વધતી જણાય. શત્રુભય દૂર થાય. તબિયત સાચવવી.

કર્ક સાનુકૂળ તક મળે. વધુ મહેનતે ફળ મળે. સંતાન અંગે તણાવ. સ્નેહીથી વિવાદ. સિંહ અંતઃકરણમાં બેચેની-વ્યથા રહે. નોકરી-ધંધાના કામમાં વધુ મહેનતે લાભ. કન્યા મહત્વની મુલાકાત. પ્રવાસ ફળે. સ્વજનની મદદ. વિઘ્ન દૂર થાય. તુલા આપની નાણાકીય સમસ્યા પર ધ્યાન આપજો. ખર્ચ પર કાબૂ જરૂરી. કુટુંબ ક્લેશ જણાય. 

ધન અણધાર્યા ખર્ચા. કરજની ચિંતા. તબિયત સાચવવી. સમય વ્યર્થ જણાય. મકર સામાજિક કાર્ય થાય. લાભદાયી તક મળે. સ્વજન-પ્રિયજનથી સહકાર રહે. કુંભ અગત્યના પ્રશ્નો હલ કરી શકો. કાર્ય સફળતાની તક. વડીલની તબિયત ચિંતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન