WATCH: A pregnant woman being carried by her relatives
  • Home
  • Videos
  • Featured Videos
  • ગર્ભવતી મહિલાને જંગલમાંથી ઝોળી કરી હોસ્પિટલ લઇ જતા અધવચ્ચે જ….Video આવ્યો સામે

ગર્ભવતી મહિલાને જંગલમાંથી ઝોળી કરી હોસ્પિટલ લઇ જતા અધવચ્ચે જ….Video આવ્યો સામે

 | 10:56 am IST

આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં એક ગર્ભવતી મહિલાને ડિલિવરીનું દર્દ ઉપડતા એમ્બયુલન્સની કોઇ સગવડ ઉપલબ્ધ ના થતા ઝોળીમાં બેસાડીને હોસ્પિટલે લઇ જતા રસ્તામાં જ થઇ ગયો બાળકનો જન્મ…વીડિયો આવ્યો સામે