#Video : Arpita Hotel Fire: People Jump From Hotel building
  • Home
  • Videos
  • Featured Videos
  • મોતના ખોફનાક દ્રશ્યો દેખાતા લોકોએ હોટલમાંથી માર્યા કૂદકા, કંપાવનારા Live દ્રશ્યો આવ્યા સામે

મોતના ખોફનાક દ્રશ્યો દેખાતા લોકોએ હોટલમાંથી માર્યા કૂદકા, કંપાવનારા Live દ્રશ્યો આવ્યા સામે

 | 2:12 pm IST

દેશની રાજધાની દિલ્હીના રહેણાંક વિસ્તાર કરોલબાગમાં આવેલ હોટલ અર્પિત પેલેસમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે અને ઘણા બધા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ આગનો મંજર એટલો ખતરનાક હતો કે આગથી જીવ સટોસટ બચાવા માટે લોકો એ ત્રીજા અને ચોથા માળથી છલાંગ મારી હતી. આ ઘટનાના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે 129 લોકો હોટલની અંદર હાજર હતા. આગ એટલી વિકરાળ હતી કે શેના કારણે લાગી તે ખબર જ પડી શકી નથી. મોટાભાગના લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. કહેવાય છે કે આ ઘટનામાં બે વિદેશી લોકોના પણ મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન