Watch: Band Baja Gujju Singing While Barber Cutting His Hair
  • Home
  • Featured
  • કલેકટર કરતાંય વધુ વ્યસ્ત ગુજ્જુ બેન્ડબાજાવાળો, વાળ કપાવતો Video જોઇ હસી-હસીને બેવડા વળી જશો

કલેકટર કરતાંય વધુ વ્યસ્ત ગુજ્જુ બેન્ડબાજાવાળો, વાળ કપાવતો Video જોઇ હસી-હસીને બેવડા વળી જશો

 | 2:41 pm IST

ડિસેમ્બરની શરૂઆત થતાં જ લગ્નની મોસમ શરૂ થઇ જતી હોય છે. લગ્નમાં વરઘોડો નીકળે અને બેન્ડ બાજાવાળા ના હોય તો એના વગર બધુ અધુરૂં-અધુરૂં લાગે તેવો હવે ટ્રેન્ડ જાણે પડી ગયો છે. ત્યારે સીઝનની શરૂઆત થતાંજ બેન્ડબાજા વાળા વ્યસ્ત થઇ જતા હોય છે.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા ગ્રૂપમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જેમાં બેન્ડબાજાવાળા ભાઇને એટલી હદે વ્યસ્ત દેખાય છે કે કમેન્ટ પસાર થાય છે કે આટલા તો કલેટર સાહેબ પણ વ્યસ્ત નહીં રહેતા હોય. આ વીડિયોમાં તમે જોશો કે બેન્ડબાજાવાળો ભાઇ વાળ કપાવતા-કપાવતા….જોઇને તમને પણ હસુ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન