મોરક્કન સોન્ગ પર નોરા ફતેહીને લગાવ્યા ઠુમકા, Viral Video - Sandesh
  • Home
  • Entertainment
  • મોરક્કન સોન્ગ પર નોરા ફતેહીને લગાવ્યા ઠુમકા, Viral Video

મોરક્કન સોન્ગ પર નોરા ફતેહીને લગાવ્યા ઠુમકા, Viral Video

 | 3:47 pm IST

પોતાના ડાન્સ મૂવ્સ માટે ફેન્સ વચ્ચે મશહૂર એક્ટ્રેસ-મોડેલ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. હાલમાં નોરાએ ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર પોતાના ડાન્સનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં નોરા એક મોરક્કન સોન્ગ ‘ગઝાલી’ પર ઠુમકા લગાવતી જોવા મળે છે.

પોસ્ટ કર્યા પછી નોરાનો આ વિડીયો ઝડપથી વાયરલ થી રહ્યો છે અને તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. નોરાએ આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું, ‘તમે આના માટે કહ્યું હતું તો આ હાજર છે.

જુઓ ગઝાલી પર મારા ડાન્સનો પ્રિવ્યુ.’ નોરાની આ પોસ્ટ સાથે મુંબઈના સેન્ટ કૈથરીન ઓર્ફનેજ, ટુરિસ્ટ અને ગોવાના નાવિકોને પણ ધન્યવાદ કહ્યું હતું. તતો આવો જોઈએ નોરાનો આ વિડીયો…