Watch: bird attacks food delivery drone internet reacts
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કાગડાએ ડ્રોન સાથે કર્યું એવું કે જાણીને તમે પણ થઈ જશો ચકિત, જુઓ વીડિયો

કાગડાએ ડ્રોન સાથે કર્યું એવું કે જાણીને તમે પણ થઈ જશો ચકિત, જુઓ વીડિયો

 | 11:33 am IST
  • Share

આજકાલ દુનિયા ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ફોટો લેવો હોય કે,ફિલ્મ બનાવવી હોય કે ફૂડ ડિલિવરી કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે. એક રીતે ડ્રોન પક્ષીઓ માટે ખતરો બની રહ્યું છે. એક આવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાગડો વારેઘડી તેની ચાંચથી ડ્રોન પર એટેક કરી રહ્યો છે. જ્યારે તેને થયું કે તેના હુમલાથી ડ્રોનને કોઈ ફરક પડી રહ્યો નથી તો તે ત્યાંથી ઉડીને જતો રહ્યો,

સોશ્યલ મીડિયામાં આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને મોબાઈલમાં એક વ્યક્તિએ બનાવી લીધો છે અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તમને પણ આ વીડિયો રસપ્રદ લાગશે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેને જોઈને લોકો હેરાન છે અને અનેક કમેન્ટ્સ પણ આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો