Watch: Controls traffic by his dance moves in Bhuvneshwar
  • Home
  • Featured
  • આ ટ્રાફિક પોલીસનો Video જોઇ આપોઆપ સિગ્નલ પર તમે થોભી જશો

આ ટ્રાફિક પોલીસનો Video જોઇ આપોઆપ સિગ્નલ પર તમે થોભી જશો

 | 3:43 pm IST

ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ટ્રાફિક સિગ્નલ પર જ્યાં સુધી ટ્રાફિક પોલીસ સિગ્નલ પર વ્હિસલ ના વગાડે ત્યાં સુધી લોકો ઉભા રહેતા નથી. પરંતુ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ એવો મસ્ત ડાન્સ કરી ટ્રાફિકને કંટ્રોલ કરે છે કે જોઇને તમે ટ્રાફિક પોલીસ પર ફિદા થઇ જશો. આ વીડિયો અત્યારે સખત વાયરલ થયો છે.