WATCH: CRPF and BSF soldiers receive warm welcome at Jammu Airport
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: જમ્મુ એરપોર્ટ પર સર્જાયેલ દ્રશ્ય જોઇ તમને તાળીઓનો ગડગડાટ કરવાનું થશે મન

Video: જમ્મુ એરપોર્ટ પર સર્જાયેલ દ્રશ્ય જોઇ તમને તાળીઓનો ગડગડાટ કરવાનું થશે મન

 | 5:04 pm IST

જમ્મુ એરપોર્ટ પર સ્વતંત્રતા દિવસે ખાસ દ્રશ્યો સર્જાયા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના સૈનિકોનું તાળીઓથી જોરદાર સ્વાગત કરાયું. વીડિયો જોઇ તમને પણ જવાનોના માનમાં તાળીઓનો ગડગડાટ કરવાનું થઇ જશે મને..