Daily Horoscope 11 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • ભાદરવા સુદ તેરસે આ બે રાશિઓએ તબિયત સંભાળવી, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

ભાદરવા સુદ તેરસે આ બે રાશિઓએ તબિયત સંભાળવી, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 ભાદરવા સુદ તેરસ, બુધવાર પ્રદોષ ઓણમ-થીરુ ઓણમ મેષ આવક સામે ખર્ચ વધતા નાણાભીડ જણાય. વ્યવસાયિક કાર્યબોજ વધશે. પ્રવાસ વધે. વૃષભ માનસિક ચિંતા-સમસ્યાનું નિવારણ મળે. નોકરિયાતને કામનું દબાણ વધશે. મિથુન અગત્યના કામકાજમાં ધીમી પ્રગતિ જણાય. નાણાકીય બાબતો સંભાળવી.

કર્ક ગૃહવિવાદ ટાળજો. તબિયતની કાળજી જરૃરી. નોકરી-ધંધામાં પ્રગતિની તક મળે. સિંહ ધીરજની કસોટી થાય. આરોગ્ય સાચવવું. લાભની તક દૂર ઠેલાતી જણાય. કન્યા આપના મનની મુરાદ મનમાં રહેતી જણાય. હરીફ વર્ગથી સંભાળવું. તુલા સામાજિક કાર્યમાં પ્રગતિ. મિલન-મુલાકાત ફળે. પ્રવાસની તક મળે. વૃશ્ચિક તબિયત સુધરે. આવક કરતાં જાવક વધે નહીં તે જોજો. કાર્ય સફળતાની આશા.

ધન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી લાગે. કરજથી સાવધ. આરોગ્ય સાચવજો. મકર પ્રવાસ સફળ થાય. ચિંતા દૂર થાય. ગૃહવિવાદનું સમાધાન મળી રહે. કુંભ આપના માનસિક તણાવને દૂર કરવાના પ્રયત્ન ફળે. ખર્ચ વધે. વિવાદ ટાળજો. મીન પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. નાણાકીય સમસ્યાનો ઉકેલ મળે. તબિયત સુધરતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન