Daily Horoscope 13 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • કર્ક, મિથુન, વૃષભ રાશિએ સંભાળીને કામ કરવા જેવુ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

કર્ક, મિથુન, વૃષભ રાશિએ સંભાળીને કામ કરવા જેવુ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 શ્રાવણ સુદ તેરસ, મંગળવાર, મંગળાગૌરી પૂજન, રવિયોગ શિવજીને પવિત્રા ધરાવવા મેષ વ્યાવસાયિક યા કૌટુંબિક ગૂંચવણો ઉકેલી શકશો. પ્રિયજનથી મિલનની આશા ફળે. લાભદાયી તક ઊભી થાય. પ્રવાસમાં વિઘ્ન. વૃષભ ધાર્યો લાભ અટકતો લાગે. ધીરજ-પરિશ્રમ જરૃરી લેખજો. નાણાકીય વહીવટમાં પરેશાની અને મુશ્કેલી જણાય.

મિથુન લાભની આશા ઠગારી ન નીવડે તે માટે જાગૃત રહી પ્રયત્નો કરવા પડે. વિરોધીથી સંભાળવું. પ્રતિકૂળતામાંથી બહાર અવાય. કર્ક આપના મનસૂબાઓ અધૂરાં રહેતાં લાગે. વિઘ્ન અને વિલંબનો અનુભવ થતો જણાય. સ્વજનથી મતભેદ નિવારજો.

સિંહ ટેન્શનને દૂર રાખવા તમારે લાગણી પર કાબૂ રાખવો પડે. અવરોધ બાદ કાર્ય સફળતા. પ્રવાસ-મિલનથી આનંદ.
કન્યા આર્થિક મૂંઝવણનો ઉપાય પ્રાપ્ત થતો જણાય. અગત્યની તક સર્જાતી જોવા મળે.

તુલા અંગત સમસ્યાને સુલઝાવી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય. ફળ અટકતું જોવાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિક વિરોધીના હાથ હેઠા પડતાં જણાય. વ્યાવસાયિક કામગીરીઓથી અગત્યનાં પગલાં લઈ શકશો. સ્નેહીથી વિયોગ જણાય. ધન આપની વ્યવસાયિક-સામાજિક કે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા હળવી બને. રાહત. અગત્યના સમાચાર મળવાથી આનંદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન