Daily Horoscope 13 th July 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • સિંહ આવેશ-લાગણી પર કાબૂ રાખજો, શું કહે છે તમારી રાશિ?, જાણો અમારી સાથે, Video

સિંહ આવેશ-લાગણી પર કાબૂ રાખજો, શું કહે છે તમારી રાશિ?, જાણો અમારી સાથે, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 અષાઢ સુદ બારસ, શનિવાર. વિંછુડો, વામન પૂજા, પારસી સ્પેંદારમદ શરૂ, ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ મેષ આપના મન પરનો બોજ હળવો રાખવા પ્રવૃત્તિશીલ રહેજો. સફળતાની તક મળે. વૃષભ પરવશતા અને આધીનતામાંથી મુક્તિ મેળવી શકશો. આપના સંજોગો સુધરતા લાગે.

મિથુન નિરાશાના અંધકારમાંથી બહાર આવી ઉજાસનો અનુભવ થતો જણાય. ખર્ચ અટકાવજો. કર્ક મૂંઝવણ અને અશાંતિમાંથી બહાર આવી શકશો. પ્રવાસ ફળે. સ્નેહીથી મિલન. સિંહ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે તમારે રાહ જોવી પડે. આવેશ-લાગણી પર કાબૂ રાખજો.

કન્યા આપના મનમાંથી ચિંતા કે ઉપાધિના વિચારો કાઢી નાખશો. સંજોગ ઉજ્જવળ થતાં જણાશે. તુલા આપના નોકરી-વ્યવસાયને લગતી બાબતોને વ્યવસ્થિત કરી લઈ લાભ ઉઠાવી શકશો. પ્રવાસ. સામાજિક કાર્ય બને. વૃશ્ચિક મહત્વની કામગીરી અંગે જણાતા અવરોધને પાર કરી શકશો. સ્વજનોથી મતભેદ ન સર્જાય તે જોજો. ધન આપના મનોવૈજ્ઞાાનિક તણાવ અને ચિંતાના બોજમાંથી બહાર આવી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન