Daily Horoscope 15 th July 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • સિંહ રાશિ માટે પરિસ્થિતિ વિપરીત થાય, કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

સિંહ રાશિ માટે પરિસ્થિતિ વિપરીત થાય, કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, અષાઢ સુદ ચૌદશ, સોમવાર જૈન ચૌમાસી ચૌદશ, વૈધૃતિ મહાપાત રવિયોગ મેષ આપની અગત્યની કામગીરીને આગળ ધપાવવાની તક અને માર્ગ ખૂલતો લાગે. વૃષભ ટેન્શન કે ચિંતાનાં સંજોગો ધીમેધીમે દૂર થતાં લાગે. નાણાકીય પ્રશ્ન હલ કરી શકાય. મિથુન માનસિક-વૈચારિક દ્વંદ્વ અને અસમતોલનમાંથી તમે બહાર આવી શકશો. ખર્ચ રોકજો. મિલન.

કર્ક પ્રવૃત્તિમય અને વ્યસ્ત રહેવાય. કોઈ સફળતાની તક સર્જાતી જોઈ શકો. સ્નેહીનો સહકાર. સિંહ પરિસ્થિતિ વિપરીત લાગે તો પણ ચિંતા છોડી આત્મવિશ્વાસના સહારે આગળ વધી શકશો. કન્યા આપના પ્રયત્નોને સફળ બનાવવા ધીરજ અને પરિશ્રમ જરૃરી રાખજો.

તુલા આપના ધારેલા કામમાં વિલંબ કે અંતરાય હશે તો તેને દૂર કરી શકશો. તબિયત સાચવજો. વૃશ્ચિક કોઈના આધારે કે ભરોસે ન ચાલવા સલાહ છે. ‘અપના હાથ જગન્નાથ’ એ ઉક્તિને અનુસરવી લાભદાયી. ધન સંજોગો અને પરિસ્થિતિ વિકટ હોય તો તે બદલાતા લાગે. ઈશ્વર નસીબનો સાથ અનુભવી શકશો. મકર પ્રયત્નો પડતા મૂકશો નહીં, ફલ હાથવેંતમાં લાગે. સ્નેહીનો સહકાર. પ્રવાસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન