Daily Horoscope 16 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • રાશિ કોઈ પણ હોય જાણી લો કેવો રહેશે તમારો દિવસ એક ક્લિક પર, Video

રાશિ કોઈ પણ હોય જાણી લો કેવો રહેશે તમારો દિવસ એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, ભાદરવા વદ બીજ, સોમવાર પંચક ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ મેષ આપની માનસિક સ્થિતિને સ્વસ્થ, તણાવમુક્ત રાખવા સમાધાનવૃત્તિ જરૃરી. નાણાભીડ વર્તાય. વૃષભ દૃઢ નિૃય અને યોગ્ય પરિશ્રમ વધતા નસીબ આપ સફળતાનું સૂત્ર બની રહેશે. તબિયત સાચવજો.

મિથુન મનગમતી પ્રવૃત્તિઓ અને મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા. ખર્ચનો પ્રસંગ. કર્ક આપની કામગીરીઓનો બોજ વધતો જણાય. ટેન્શન રાખ્યા વિના થાય તેટલું ખરું એ ભાવ જરૃરી. સિંહ આર્થિક બાબતો હલ થતી જણાય. મહત્ત્વની કામગીરી અંગે સાનુકૂળ તક. મિલન-મુલાકાત. કન્યા અપેક્ષાઓ મુજબ સંજોગ સર્જાય નહીં તેમ છતાં કર્મફળ જરૃર ઇષ્ટ જણાય. અણધારી તક સર્જાય.

તુલા આભાસી લાભના મૃગજળ પાછળ દોડવા કરતાં પરિશ્રમનું જળબિંદું મીઠું લાગે. વૃશ્ચિક મનઃસ્થિતિને સમતોલ રાખી આગળ વધજો. ફતેહ આગળ રાહ જોતી લાગે. પ્રવાસ ફળે. ધન તમારા મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવા ધીરજ જરૃરી. કૌટુંબિક સફળતા. અગત્યનું કામ થઈ શકે.

મકર સ્વપ્નોની પાંખે વિહરવા કરતાં કાર્યને સહારે ચાલવાથી ધ્યેય તરફ આગળ વધાશે. ખર્ચ અટકાવજો. કુંભ સમસ્યાઓના આડબીડ જંગલમાંથી પણ ઉકેલની કેડી મળી આવે. લોભને થોભ રાખજો. મીન આત્મબળ અને આત્મનિર્ભરતા સફળતાની ચાવી બની રહેશે. નાણાકીય પ્રશ્ન હલ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન