Daily Horoscope 16 th July 2019 Today’s horoscope
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુરુ-વ્યાસ પૂર્ણિમા, ગૌરીવ્રત જાગરણ, કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર

ગુરુ-વ્યાસ પૂર્ણિમા, ગૌરીવ્રત જાગરણ, કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, અષાઢી પૂનમને મંગળવાર, અષાઢી પૂનમ, ગુરુ-વ્યાસ પૂર્ણિમા, ગૌરીવ્રત જાગરણ, કર્ક સંક્રાંતિ, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે મેષ વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબૂ રાખજો. પ્રવાસની તક મેળવી શકશો. વૃષભ સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા. મહત્વની મુલાકાત અંગે સાનુકૂળતા રહે. સંતાનના કામ સફળ થાય. મિથુન આપના માર્ગ આડે અંતરાય જણાય. વધુ પ્રયત્ને સફળતા મેળવી શકશો. સ્નેહીથી મિલન.

કર્ક કાર્ય સફળતાની તક સર્જાય. વાદ-વિવાદથી દૂર રહેજો. પ્રવાસ અંગે વિઘ્ન-ખર્ચ અનુભવાય. સિંહ આપના વ્યાવસાયિક પ્રશ્નો હલ થાય. મિલન-મુલાકાત સફળ થાય. અગત્યની વ્યક્તિ ઉપયોગી થાય. કન્યા આપની ધારણા ઊંધી ન વળી જાય તે જોજો. ખર્ચ-ખરીદી ટાળજો. સ્વજન-મિત્રની મદદ મળે.

તુલા લાભની આશા સફળ થતી જણાય, પરંતુ ધીરજથી કામ લેવું પડે. આરોગ્ય અંગે બેદરકારી ન રાખશો. વૃશ્ચિક વ્યથા-વેદના અકારણ ચિંતા દૂર થાય. કુદરતી મદદ મેળવી શકશો. પ્રવાસ આનંદદાયી જણાય. ધન ધીરજની કસોટી થતી જણાય. મહત્ત્વની મુલાકાતથી લાભ જણાય. પ્રવાસ ખર્ચાળ અને મુશ્કેલ રહે. મકર નોકરિયાતને કાર્યબોજ વધતો લાગે. તબિયત અંગે ચિંતા રહે. આપના પ્રશ્નોનો હલ વિલંબિત થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન