Daily Horoscope 17th June 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • મીન રાશિના પ્રયત્નો ફળે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

મીન રાશિના પ્રયત્નો ફળે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

કબીર જયંતી, વિંછુડો, ચંદ્ર-ગુરુની યુતિ જેઠ સુદ પૂનમને સોમવાર કેવો રહેશે તમારા માટે જાણો. મેષ સંપત્તિ યા વાહન અંગે વ્યય. તબિયત સુધરે. આર્િથક સંકડામણ અનુભવાય.

વૃષભ સાનુકૂળ તક સર્જાય. સ્નેહી-સ્વજનથી મિલન. ભાગ્ય બદલાતું દેખાય. મિથુન આપની આર્થિક સમસ્યાનો કોઈ હલ મળે. કૌટુંબિક તણાવ દૂર કરી શકો. કર્ક સંજોગો કઠિન હોય તો પણ માર્ગ કાઢી શકો. અણધારી સહાયથી કાર્ય સફળતા.

સિંહ તબિયતની કાળજી લેવી. આર્િથક પ્રશ્ન ગૂંચવાયો હોય તો ઉકેલની આશા રહે. જીવનસાથીથી મનદુઃખ-કષ્ટ અનુભવાય. કન્યા આવક વધારવાના પ્રયત્નો ધીમેધીમે ફળતા જણાય. સ્નેહી-સગાંની મદદ. પ્રવાસ ફળે. તુલા નોકરી-વ્યવસાયિક સંજોગ સુધરવાનો યોગ. લાભની રચના. સંપત્તિ ચિંતા. વડીલને તણાવ.

ધન આરોગ્ય કષ્ટકારક બને. ખોટા ખર્ચા ટાળજો. ગૃહજીવનના પ્રશ્નો મૂંઝવે. નાણાભીડ. મકર જીવનસાથીનો સહકાર. ગૃહવિવાદને શમાવી શકો. પ્રવાસ. તણાવ દૂર થાય. કુંભ નોકરીમાં તક. રોગ-શત્રુચિંતા દૂર થાય. નાણાકીય કામમાં વિલંબ-વિઘ્ન જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન