Daily Horoscope 18 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • ભાદરવા વદ ચોથ, બુધવાર, ભરણી શ્રાદ્ધ પર કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

ભાદરવા વદ ચોથ, બુધવાર, ભરણી શ્રાદ્ધ પર કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, ભાદરવા વદ ચોથ, બુધવાર. ચોથનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, શનિ માર્ગી, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ મેષ જમીન, મકાન, સુખ-સગવડનાં પ્રશ્નો વિઘ્ન બાદ ઉકેલાતા જણાય. નાણાભીડ જણાય. વૃષભ મિલન-મુલાકાતો ફળે. પ્રવાસ-યાત્રામાં વિલંબથી સફળતા. ભાગ્ય પરિવર્તન યોગ.

મિથુન કૌટુંબિક-આર્થિક સમસ્યા વધુ પરિશ્રમે હલ થાય. તબિયતની ચિંતા જણાય. કર્ક મનોવ્યથા દૂર થાય. રાહત મળે. ગૃહજીવનની સમસ્યા હલ થતી જણાય. સિંહ ખર્ચ-વ્યય જણાય. આરોગ્ય સાચવવું. પ્રવાસ ટાળવો. સ્વજનથી મન દુઃખે. કન્યા કોઈ અગત્યની લાભદાયી તક સર્જાય. મિલન-મુલાકાત ફળે. પ્રવાસ.

તુલા નોકરી-વ્યવસાયનાં કામકાજો માટે રાહત સફળતા. સામાજિક કાર્ય થાય. વૃશ્ચિક નસીબ પાધરું થતું જણાય. સફળતાની તક સર્જાય. આર્િથક પ્રશ્ન હલ થાય. ધન આરોગ્ય સાચવવું. નાણાભીડનો અનુભવ. પ્રવાસમાં વિઘ્ન જણાય. મકર ગૃહજીવનના પ્રશ્નો હલ થાય. પ્રગતિની તક આવે. મનોવ્યથા દૂર થાય.

કુંભ આર્થિક મુશ્કેલી જણાય. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે. તબિયતની ચિંતા. મીન સામાજિક વ્યવસાયિક કામકાજો અને મિલન-મુલાકાત અંગે સાનુકૂળ સમય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન