Daily Horoscope 18 th august 2019 Today’s horoscope
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો કઈ રાશિ માટે શુભ રહેશે શ્રાવણ વદ ત્રીજને રવિવાર, Video

જાણો કઈ રાશિ માટે શુભ રહેશે શ્રાવણ વદ ત્રીજને રવિવાર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 શ્રાવણ વદ ત્રીજ, રવિવાર પંચક, ફૂલકાજલી ત્રીજ, આદિત્ય પૂજન, રાજયોગ કેવો રહેશે તમારો દિવસ જાણો અમારી સાથે. મેષ આર્થિક સમસ્યાઓ હશે તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવે. પ્રવાસમાં વિલંબ વધે. તબિયતની તકેદારી હિતાવહ સમજવી. વૃષભ સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક તક સર્જાય. વ્યવસાયિક મુશ્કેલી જણાશે. ધાર્યું વિલંબથી મળે. નાણાભીડ વર્તાય.

મિથુન તમારા વિરોધીઓથી સાવધ રહેજો. અવરોધ બાદ કાર્ય સફળતાની તક મળે. ગૃહવિવાદનો પ્રસંગ અટકાવજો. કર્ક અગત્યના કામકાજ અટક્યા હશે તો તમે આગળ ધપાવી શકશો. કૌટુંબિક બાબતોની ગૂંચવણો ઉકેલી શકશો. પ્રવાસ ફળે.

સિંહ તમારો કક્કો ખરો કરાવવા જશો તો કામ બગડતું જણાશે. માટે તેલ જુઓ અને તેલની ધાર જુઓ એ ઉક્તિને અનુસરવાથી લાભ. કન્યા આદર્યાં કામ અધૂરાં રહેતાં જણાશે. વિલંબ બાદ સફળતાનો યોગ. શારીરિક કષ્ટથી સંભાળવું. તુલા આપની સમસ્યાઓને ઉકેલવાની મદદ-સંજોગ જોવા મળે. પ્રયત્નો ફળદાયી બને. વ્યર્થ ચિંતા છોડવાથી રાહત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન