Daily Horoscope 18th June 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • બુધ-મંગળની યુતિ કેવી રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

બુધ-મંગળની યુતિ કેવી રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, જેઠ વદ એકમને મંગળવાર, ગુરુ હરગોવિંદ સિંહ જયંતી, ઉત્તર ભારતમાં વ્રજ અષાઢ માસ શરૂ, બુધ-મંગળની યુતિ કેવી રહેશે તમારા માટે જાણો. મેષ મનોવૈજ્ઞાનિક દબાણ અનુભવાય. અજંપો-ભય લાગે. નાણાભીડ રહે.

વૃષભ કેટલીક સાનુકૂળ તક લાભદાયી બને. તબિયત સાચવવી. સંતાન ચિંતા. પ્રિયજન વિવાદ. મિથુન સામાજિક-ગૃહજીવનના, મકાન, વાહન કાર્યો અંગે અવરોધ બાદ સફળતા. માતા-વડીલની તબિયત ચિંતા.

કર્ક કેટલાક મહત્વના પ્રશ્નો હલ થાય. મિલન-મુલાકાત ફળે. પ્રવાસ મજાનો બને. સિંહ પ્રયત્નો ફળદાયી બને. કૌટુંબિક કાર્ય થાય. તબિયત સુધરે. ખર્ચ જણાય. કન્યા માનસિક ઉચાટ-ઉદ્વેગ અશાંતિ ધીમે ધીમે દૂર થાય. સ્નેહીથી મનદુઃખ.

તુલા આપની મહત્વની કામગીરીમાં વિલંબ થાય. ખોટા ખર્ચા ટાળવા. કોઈ ચિંતા હોય તો દૂર થાય. વૃશ્ચિક સમસ્યાનો હલ મળે. સ્નેહીથી મિલન. સંતાન કામ થાય. પ્રવાસ ફળે. ધન વ્યવસાયિક સારી તક સર્જાય. સારા સંબંધો ઉપયોગી. પત્નીથી ચકમકનો પ્રસંગ. મકર ભાગ્યાવરોધ. પ્રવાસમાં અવરોધ જણાય. સ્વજનનો સહકાર. કાર્યબોજ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન