Daily Horoscope 22 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • આઠમનું શ્રાદ્ધને સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

આઠમનું શ્રાદ્ધને સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, ભાદરવા વદ આઠમ, રવિવાર, આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ, બુધ-શનિનો કેન્દ્રયોગ મેષ આરોગ્ય ચિંતા. શત્રુભય. વિવાદ-અવરોધનો અનુભવ. તીવ્ર નાણાભીડ જણાય. વૃષભ કેટલીક સમસ્યાઓનો ઉકેલ જણાય. ગૃહજીવનમાં ઘર્ષણનો બનાવ. મિથુન આપના કામકાજમાં વિલંબથી લાભ-સફળતા જણાય. શત્રુની કારી ચાલે નહીં.

કર્ક આપના પ્રયત્નો સફળ જણાય. પ્રગતિકારક તક. સંતાન-પ્રિયજન અંગે વિવાદ. સિંહ કેટલીક સમસ્યાથી તણાવ જણાય. મનદુઃખ-વ્યથાનો પ્રસંગ. નાણાભીડ રહે. કન્યા આપના પ્રયત્નો સફળ નીવડશે. ચિંતા હળવી બને. પ્રવાસ-પર્યટન સફળ બને. મિલન-મુલાકાત. તુલા મહત્વની નાણાકીય સમસ્યાનો ઉકેલ આવતો જણાય. કૌટુંબિક મતભેદ ટાળવા. વિઘ્ન દૂર થાય.

વૃશ્ચિક માનસિક-શારીરિક આરોગ્ય સાચવવું. ગૃહવિવાદનો પ્રસંગ. શત્રુચિંતા દૂર થાય. ધન અણધારી ખર્ચ-વ્યયની ચિંતા. ધાર્યું ્ટકતું લાગે. નાણાભીડ. સમસ્યાનું ટેન્શન જણાય. મકર આપની મૂંઝવણ દૂર થાય. લાભની આશા. પ્રિય પાત્રથી સહકાર મળે.

કુંભ નોકરી-ધંધાના ક્ષેત્રે કાર્યભાર વધે. વાદ-વિવાદ ટાળજો. વિઘ્નનો અનુભવ. મીન આપની અગત્યની કામગીરીમાં સફળતા. ભાગ્ય અવરોધ દૂર થાય. સાહસ પરાક્રમ અંગે સંજોગો સુધરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન