Daily Horoscope 25 th June 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • વૃષભ રાશિને અણધાર્યા ખર્ચા થશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

વૃષભ રાશિને અણધાર્યા ખર્ચા થશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 જેઠ વદ આઠમ, મંગળવાર. કાલાષ્ટમી, પંચક, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ, ચંદ્ર-બુધનો ત્રિકોણયોગ., મેષ ઉગ્રતા, ઉતાવળ અને ક્રોધ નડી શકે. વિવાદ ટાળવો. અકસ્માત ભય રહે. વૃષભ અણધાર્યા ખર્ચા વધે. શત્રુથી સાવધ રહેવું. નોકરીમાં તણાવ વધે. મિથુન લાભની આશા ફળે. પ્રગતિ થાય. મિલન-મુલાકાતથી મદદ મળે. કર્ક અગત્યના કામકાજમાં આગળ વધાય. સંપત્તિ અને વ્યવસાયિક પ્રગતિ જણાય.

સિંહ પ્રવાસમાં વિલંબ. માનસિક તણાવ. ધાર્યા કામકાજમાં વિઘ્ન જણાય. કન્યા તબિયત સાચવવી. અકસ્માત ભય. નાણાભીડ. શત્રુની કારી સામે સાવધાની રાખવી. તુલા ગૃહજીવનમાં મનદુઃખ. ભાગીદારીમાં તણાવ. પ્રવાસ થાય. વિરોધી ફાવે નહીં.

વૃશ્ચિક સાનુકૂળ તક. કાર્યલાભ. શત્રુભય દૂર થાય. તબિયત સાચવવી. ખર્ચનો પ્રસંગ. ધન સંતાન ચિંતા. માનસિક તણાવ. નાણાભીડ. નવીન કાર્યરચના માટે સહકાર. મદદ.

મકર અગત્યના પ્રશ્નો હલ થતાં જણાય. સંપત્તિ-વાહન અંગે સાનુકૂળ તક મળે. કુંભ આ સમયમાં ધીમી પ્રગતિ. લાભની તક. મિત્ર-સ્વજનની મદદ. પ્રવાસ. મીન આર્થિક બાબતોથી તણાવ. કૌટુંબિક તણાવ. વિઘ્ન બાદ કાર્ય સફળતા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન