Daily Horoscope 27 th June 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • ધન રાશિના જાતકે તબિયત સાચવવી, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

ધન રાશિના જાતકે તબિયત સાચવવી, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 જેઠ વદ દસમ, ગુરુવાર. દસમ વૃદ્ધિતિથિ, પંચક ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ મેષ સંજોગો પ્રતિકૂળતાભર્યા બને છતાં કોઈ ને કોઈ સારો માર્ગ જડી આવે. ગૃહવિવાદ. પ્રવાસ. ખર્ચ જણાય.

વૃષભ મહત્વનાં કામકાજો અંગે કોઈનો સારો સહકાર લાભદાયી બને. પ્રવાસ વિઘ્નો દૂર થાય. નાણાભીડ ઉકેલાય. મિથુન આવક સામે જાવક વધતાં નાણાંની ખેંચ જણાશે. કૌટુંબિક બાબતથી પરેશાની અનુભવાય.

કર્ક ધાર્યા કામમાં પ્રગતિના દ્વાર ખૂલતાં જણાય. તબિયત સુધરે અને સ્નેહી-જીવનસાથીથી મનમેળ. સિંહ આપના ખર્ચા વધે નહીં તે જોજો. આ સમયમાં તબિયત, નાણાકીય બાબતો અંગે ચિંતા જણાય.

કન્યા અગત્યના લાભ-પ્રગતિની તક મળે. સ્નેહી-પ્રિયજનથી સહકાર જણાય. પ્રવાસ અગત્યના બને. તુલા કામગીરીઓ અંગે બોજો તણાવ રહે. મકાન-મિલકત, વાહન અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક સંજોગો સુધરતા ફળદાયી બને. સ્વજન-મિત્ર અંગેના કાર્ય થઈ શકે. ધન તબિયત સાચવવી. નાણાભીડ અને કોઈ છુપા હિતશત્રુ અંગેની ચિંતા ઉકેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન