Watch : Dangerous Rafting In Manali Goes Viral
  • Home
  • Featured
  • Video: મનાલીમાં રાફ્ટિંગ કરવા ગયું છોકરીઓનું ગ્રૂપ અને બોટ પલટાતા જ સર્જાયા ભયાનક દ્રશ્યો

Video: મનાલીમાં રાફ્ટિંગ કરવા ગયું છોકરીઓનું ગ્રૂપ અને બોટ પલટાતા જ સર્જાયા ભયાનક દ્રશ્યો

 | 9:41 am IST

છોકરીઓ અને રિવર રાફ્ટિંગના રોમાંચનો આ વીડિયો જોઇ હૃદયના ધબકારા છૂટી જશે. હિમાચલપ્રદેશ જાઓ અને રિવર રાફ્ટિંગની મજા ના લે એવું બને જ નહીં. કંઇક આવો જ રોમાંચ આ છોકરીઓમાં હતો. શરૂઆતમાં હોંશે હોંશે રિવર રાફ્ટિંગમાં બેસી અને પછી જે ભયાનકતાના દ્રશ્યો સર્જાયા જોઇ તમારા પણ હાંજા ગગડી જશે. જી હા છોકરીઓથી ભરેલી બોટ પલટી અને હાહાકાર મચી ગયો. પરંતુ ગાઇડની સમજદારીથી આ ઘટનાનો મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

કહેવાય છે કે આ વાડિયો મનાલીની વ્યાસ નદીમાં રાફ્ટિંગ માટે છોકરીઓનું એક ગ્રૂપ ગયું હતું. આ વીડિયોમાં બોટ પલટતા જે ભયાનક દ્રશ્યો સર્જાયા છે તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન