Watch: Delhi Cop’s Son Assaults Woman in Video Viral
  • Home
  • Featured
  • છોકરી કગરતી રહી પરંતુ છોકરો બેરહેમીથી ફટકારતો રહ્યો, દર્દનાક ઘટના Videoમા કેદ

છોકરી કગરતી રહી પરંતુ છોકરો બેરહેમીથી ફટકારતો રહ્યો, દર્દનાક ઘટના Videoમા કેદ

 | 1:58 pm IST

રાજધાની દિલ્હીમાં એક છોકરીને બેરહેમીથી ફટકારતો વીડિયો સામે આવ્યો છે. કોલ સેન્ટરમાં એક છોકરો છોકરીને નિર્દયી બનેને ફટકારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરાઓ એક છોકરી સાથે દેખાઇ રહ્યાં છે. કહેવાય છે કે છોકરો છોકરી સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગતો હતો. છોકરીએ ના પાડી તો તે બધાંની વચ્ચે ઢોર માર મારવા લાગ્યો હતો. છોકરી આજીજી કરી છોકરાને કગરતી રહે છે પરંતુ મારવાનું મૂકતો નથી.