Drunk women misbehaved and manhandled a traffic police cop in Delhi
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: નશો કરીને ભાન ભૂલી મહિલા, ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન અને અભદ્ર શબ્દો…

VIDEO: નશો કરીને ભાન ભૂલી મહિલા, ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન અને અભદ્ર શબ્દો…

 | 12:33 pm IST

રાજધાની દિલ્હીમાં ટ્રાફિક પોલીસ સાથે લોકોનો ગેર વર્તાવ એમ જ યથાવત છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં એક મહિલા એને એની સાથેનો યુવક પોલીસ સાથે ગેર વર્તાવ કરતા જોવા મળી રહ્યાં છે. પોલીસ સ્કૂટી ચાલકને રોકે છે તો પાછળ બેઠેલી મહિલા તરત નીચે ઉતરી અને પોલીસ સાથે ઝઘડવાં લાગે છે. આ વીડિયો માયાપુરી વિસ્તારમાં મંગળવારનો સાંજે રસ્તા વચ્ચેનો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કઈ રીતે પોલીસ સાથે દુર વ્યવહાર કરે છે. તેમજ મહિલા અભદ્ર શબ્દો પણ બોલે છે. ટ્રાફિલ પોલીસ સુરેન્દ્રની ફરિયાદ પર દિલ્હી પોલીસે આ મહિલા માધુરી અને યુવક અનિલ કુમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંન્નેને એ માટે ઉભા રાખ્યાં હતા કારણ કે તેમે હેલ્મેટ નહોતું પહેર્યું. પોલીસનાં જણાવ્યાં અનુસાર બંન્ને નશામા ઓળઘોળ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન