Watch: Find out who first worshiped On Shivling
  • Home
  • Featured
  • Video : જાણો કોણે સૌપ્રથમ કરી હતી શિવલિંગની પૂજા

Video : જાણો કોણે સૌપ્રથમ કરી હતી શિવલિંગની પૂજા

 | 9:43 am IST

મહાદેવનુ સ્વરૂપ જે અન્ય દેવતાઓ કરતા અલગ અને અનોખુ છે. મસ્તક પર ચંદ્ર , ભાગ્યમાં ભસ્મ અને ગળામાં સર્પ આ સ્વરૂપનુ વર્ણન થતા જ દેવોના દેવ મહાદેવનું સ્મરણ થાય છે. ત્યારે આજે એક એવી કથા જાણીશુ કે જેમાં શા માટે વાસુકી નાગને શિવજીના ગળામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ? તેનુ રહસ્ય જણાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ આ સુંદર કથા.

નાગરાજ વાસુકીને સદાશિવે પોતાના ગળામાં ધારણ કર્યો છે. આ સૌભાગ્ય વાસુકીને કેવી રીતે મળ્યુ તેની સુંદર કથા વર્ણીત છે. તેમની અનન્ય ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા અને નીલકંઠના નામે પૂજાયા. આમ કૈલાસપતિના ગળામાં અભૂષણના રૂપમાં અનન્ય ભક્ત વાસુકીને સ્થાન મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન