Food watch fire panipuri viral video
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સાદી પાણીપુરી નહીં ફાયર પાણીપુરી જોઇ આવી જશે મોંમાં પાણી-જુઓ Video

સાદી પાણીપુરી નહીં ફાયર પાણીપુરી જોઇ આવી જશે મોંમાં પાણી-જુઓ Video

 | 8:48 pm IST

ગુજરાતી એટલે ખાવા પીવાના શોખીન. પકોડીનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પકોડી નાના બાળકોથી લઇને વૃદ્ધ દરેક લોકોને પસંદ હોય છે. તો ગુજરાતી લોકો ખાવાની ડિશમાં કંઇક અલગ વેરાયટી બનાવીને તેને અલગ-અલગ રીતે રજૂ કરે છે. તો સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. તમે અત્યાર સુધી ફાયર પાન જોયું હશે. તો હવે ફાયર પાણીપુરીનો વીડિયો વાયરલ થયો છે.