NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video: પોતાના લગ્નમાં ડાન્સ કરતા સમયે જ વરરાજાને આવ્યો હાર્ટએટેક

Video: પોતાના લગ્નમાં ડાન્સ કરતા સમયે જ વરરાજાને આવ્યો હાર્ટએટેક

 | 9:28 am IST

 

લગ્નની ઘડીઓ ગણાઈ રહી હતી, જાનને પોખવાની પણ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, ભાવી પત્ની સોળે શણગાર સજીને પોતાના ભરથારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. પણ વિધાતાના લેખમાં કોઈ મેખ નથી મારી શકતું, તે કહેવતને સાર્થક કરતી હૃદયદ્રાવક ઘટના મંગળવારે મોડીરાતે બોરસદમાં બની ગઈ. રણોલીથી ગયેલી જાન લગ્ન સ્થળથી નજીકના અંતરે જ હતી, ડી.જે. ના તાલે જાનૈયાઓ ડાન્સ કરી રહ્યાં હતા, ત્યાં જ વરરાજાને હૃદય રોગનો હુમલો આવતાં તેનું પ્રાણ પંખેરૃ ઉડી ગયું અને આ સાથે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો.

1