Watch Daily Horoscope 1 st august 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રાવણ સુદ તેરસને શનિવાર લોકમાન્ય ટિળક પુણ્યતિથિએ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

શ્રાવણ સુદ તેરસને શનિવાર લોકમાન્ય ટિળક પુણ્યતિથિએ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે… 

વિક્રમ સંવત 2076, શ્રાવણ સુદ તેરસને શનિવાર. શનિ પ્રદોષ, આખેટક ત્રયોદશી, બકરી ઇદ, લોકમાન્ય ટિળક પુણ્યતિથિએ કેવો જશે દિવસ તમારો જાણીલો.

મેષ રાશિ
નાણાકીય લાભ. કુટુંબ ક્લેશ. પ્રવાસ થાય. મિલન-મુલાકાત સફળ નીવડે. વાદ-વિવાદ અટકે.

વૃષભ રાશિ
માનસિક તણાવ રહેશે. ખર્ચા-ખરીદી. મિલન-મુલાકાતથી આનંદ મળે.

મિથુન રાશિ
પ્રતિકૂળતા-અવરોધ, ખર્ચ બાદ સફળતા આવી મળે. કોઈના વિશ્વાસે ન ચાલવા સલાહ.

કર્ક રાશિ
પ્રગતિ- સુખદ્ પ્રસંગ. લાભની તક આવી મળે. કૌટુંબિક કાર્ય થતાં જણાય.

સિંહ રાશિ
કાર્ય સફળતા મળે. સંપત્તિના પ્રશ્નો હલ થાય. મનની મનમાં રહેતી લાગે.

કન્યા રાશિ
ભાગ્યની મદદથી ચિંતાનો ઉપાય મળે. અગત્યના કાર્યમાં સફળતા આવી મળે.

તુલા રાશિ
પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા. સફળતા. પ્રવાસ-પર્યટનનો આનંદ માણી શકશો.

વૃશ્ચિક રાશિ
વિરોધીઓથી સાવધાન. ખર્ચા-ચિંતા રહેતા લાગે. સંતાનના કાર્ય થતાં જણાય.

ધન રાશિ
સાનુકૂળ તક. નોકર-ચાકરથી અસુખ. ખર્ચ-વ્યય અટકાવજો. વિવાદ ન થાય તે જોજો.

મકર રાશિ
મહત્વના કામમાં પ્રગતિ. મિલન-મુલાકાત થતાં લાગે. પ્રવાસ સફળ નીવડે.

કુંભ રાશિ
સુખદ્ કાર્યરચના. સંપત્તિના કામમાં પ્રગતિ થતી જણાય. કૌટુંબિક ક૩ામ થાય.

મીન રાશિ
યાત્રા-મિલન- મુલાકાત. ભાગ્યની મદદ મળતી લાગે. મનની શાંતિ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન