Watch Daily Horoscope 13 th august 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રાવણ વદ નોમને ગુરુવાર, નંદ મહોત્સવ પર કેવો જશે દિવસ તમારો જાણીલો અમારી સાથે, Video

શ્રાવણ વદ નોમને ગુરુવાર, નંદ મહોત્સવ પર કેવો જશે દિવસ તમારો જાણીલો અમારી સાથે, Video

 | 7:00 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ વદ નવમી, ગુરુવાર, નંદ મહોત્સવ, શ્રી રામાનુજ જયંતી, શુક્ર પરમ પિૃમ ઈનાંતર, પારસી ગાથા ગહમ્બર

મેષ રાશિ
ધાર્યા કામકાજમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. ગૃહજીવનમાં પ્રસન્નતા. સ્વજનથી મુલાકાત.

વૃષભ રાશિ
લાગણીઓ પર સંયમ-કાબૂ રાખીને આપ શાંતિ-સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. ખર્ચ-વ્યયનો પ્રસંગ. ચિંતા દૂર થાય.

મિથુન રાશિ
ભય-શંકા અને શોકમુક્ત થઈ શકશો. કાર્ય સફ્ળતા માટે વધુ પ્રયત્નો જરૃરી બને.

કર્ક રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થાય. કાર્યફ્ળ મળવામાં નડતાં વિઘ્ન દૂર થાય. ખર્ચ રહે.

સિંહ રાશિ
સ્વાભિમાન પર ઠેસ પહોંચતી લાગે તો સંબંધ તોડવા કરતાં દૂર ખસી જવું હિતાવહ. સફ્ળ દિવસ.

કન્યા રાશિ
મનના તરંગો સ્થિર થતાં લાગે. પ્રગતિકારક તક સર્જાય. આશા-ઉમેદ જણાય.

તુલા રાશિ
કેટલાક પ્રશ્નોની મૂંઝવણ એક પછી એક દૂર કરી શકશો. અન્યની મદદ જોઈશે. વ્યવસાયિક કાર્યભાર રહે.

વૃશ્ચિક રાશિ
કૌટુંબિક-સામાજિક કામ-પ્રસંગો અંગે સાનુકૂળ તક. કાર્યફ્ળ વિલંબિત જણાય. નાણાભીડ અનુભવાય.

ધન રાશિ
અવરોધમાંથી માર્ગ મેળવી શકશો. ચિંતાનાં વાદળ વિખેરાતાં જણાય. વિવાદ ટાળજો.

મકર રાશિ
આપની અગત્યની કામગીરીઓમાં આગળ વધી શકશો. મિત્ર-સ્વજનની મદદ-સહકાર મળે. પ્રવાસ ફ્ળે.

કુંભ રાશિ
અશાંતિ-ટેન્શનમાંથી બહાર આવી શકશો. પ્રયત્નો ફ્ળદાયી રહે. સ્નેહીથી મિલન.

મીન રાશિ
નોકરી-વ્યવસાયની બાબતો અંગે મહેનત વધુ રહે. કૌટુંબિક ક્ષેત્રે સાનુકૂળતા. ખર્ચા ટાળજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન