Watch here is Daily Horoscope 14 th October Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આસો સુદ નવમી, ગુરુવાર, મહાનવમી ચંદ્ર શનિની યુતિ, Video

આસો સુદ નવમી, ગુરુવાર, મહાનવમી ચંદ્ર શનિની યુતિ, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ નવમી, ગુરુવાર, મહાનવમી. નવરાત્રિ સમાપ્ત. ચંદ્ર શનિની યુતિ.

મેષ રાશિ
મનોવૈજ્ઞાનિક દબાણ અનુભવાય, અજંપો, ભય લાગે, નાણાભીડ રહે.

વૃષભ રાશિ
કેટલીક સાનુકૂળ તક, લાભદાયી બને, તબિયત સાચવવી, સંતાનચિંતા,

મિથુન રાશિ
સામાજિક- ગૃહજીવનના મકાન-વાહન કાર્યો અંગે અવરોધ બાદ સફળતા.

કર્ક રાશિ
કેટલાક મહત્ત્વના પ્રશ્નો હલ થાય, મિલન-મુલાકાત ફળે, પ્રવાસ મજાનો બને.

સિંહ રાશિ
પ્રયત્નો ફળદાયી બને, કુટુંબ કાર્ય થાય, તબિયત સુધરે, ખર્ચ જણાય.

કન્યા રાશિ
માનસિક ઉચાટ, ઉદ્વેગ, અશાંતિ ધીમે ધીમે દૂર થાય, સ્નેહીથી મનદુઃખ,

તુલા રાશિ
આપની મહત્ત્વની કામગીરીમાં વિલંબ થાય, ખોટા ખર્ચા ટાળવા,

વૃશ્ચિક રાશિ
સમસ્યાનો હલ મળે, સ્નેહીથી મિલન, સંતાન કામ થાય, પ્રવાસ ફળે.

ધન રાશિ
વ્યવસાયિક સારી તક સર્જાય, સારા સંબંધો ઉપયોગી, પત્નીથી ચકમકનો પ્રસંગ.

મકર રાશિ
ભાગ્યાવરોધ- પ્રવાસમાં અવરોધ જણાય, સ્વજનનો સહકાર, કાર્યબોજ રહે.

કુંભ રાશિ
આરોગ્ય ચિંતા, શત્રુભય અનુભવાય, દુઃખ શોક અનુભવાય, ખર્ચ રહે.

મીન રાશિ
સાંસારિક ભાગીદારીના કામમાં મુશ્કેલી, પ્રવાસ થાય, તબિયત સારી બને.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો