Watch Daily Horoscope 18 th October 2020 Rashifal video
  • Home
  • Featured
  • નિજ આસો સુદ બીજને રવિવાર, ચંદ્ર-બુધની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

નિજ આસો સુદ બીજને રવિવાર, ચંદ્ર-બુધની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, નિજ આસો સુદ બીજ, રવિવાર, ચંદ્રદર્શન ઉત્તર શૃંગોન્નતિ, વિંછુડો રાત્રે ૨૪-૪૮થી, ચંદ્ર-બુધની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની ધીરજની કસોટી થતી લાગે. વિલંબથી ફળ મળતું જણાય. પ્રવાસની તક.

વૃષભ રાશિ
આપની આશા અધૂરી રહેતી લાગે. નોકરી-ધંધામાં અવરોધ જણાય.

મિથુન રાશિ
કાર્ય સફળતા માટેના પ્રયત્નો વધારવાની સલાહ. વિવાદથી દૂર રહેવું.

કર્ક રાશિ
આપના આર્થિક પ્રશ્નોગૂંચવાયા હોય તો ઉકેલાય. સ્નેહીથી મિલન. પ્રવાસ ફળે.

સિંહ રાશિ
અગત્યની કામગીરી વિલંબિત થતી લાગે. અકળામણ અનુભવાય. મુલાકાત ફળે.

કન્યા રાશિ
આપની મનની મુરાદને બર લાવવા મહેનત વધારજો. પ્રવાસની તક. ખર્ચનો પ્રસંગ.

તુલા રાશિ
ધાર્યું કામ કરવા માટેના પ્રયત્નો ફળે. સ્નેહીથી મિલન. તબિયત ચિંતા દૂર થાય.

વૃશ્ચિક રાશિ
સામાજિક કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. નાણાભીડનો અનુભવ થાય. આરોગ્ય સુધરે.

ધન રાશિ
ચિંતા-અશાંતિમાંથી બહાર આવવા ર્ધાિમક ઉપાય ફળે. વિઘ્ન દૂર થાય. ખર્ચ રહે.

મકર રાશિ
આપના વ્યાવસાયિક કાર્યમાં પ્રગતિ થાય. ગૃહવિવાદ અટકાવજો. પ્રવાસ.

કુંભ રાશિ
પ્રયત્નોનું મીઠું ફળ વિલંબમાં પડતું લાગે. તબિયત સચવાય.

મીન રાશિ
આપના મનોરથોને સાકાર કરવાની દિશા મળે. લાભની તક ઝડપી લેજો. સ્નેહીથી મુલાકાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન