આસો સુદ તેરસને સોમવાર, ધન રાશિએ શત્રુથી સાવધાન રહેવું, Video - Sandesh
  • Home
  • Featured
  • આસો સુદ તેરસને સોમવાર, ધન રાશિએ શત્રુથી સાવધાન રહેવું, Video

આસો સુદ તેરસને સોમવાર, ધન રાશિએ શત્રુથી સાવધાન રહેવું, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ તેરસ, સોમવાર, પંચક. બુધ માર્ગી. ગુરુ માર્ગી.

મેષ રાશિ
ઘણી અણધારી સાનુકૂળ તકો મળે, તબિયત સુધરે, કૌટુંબિક આનંદ.

વૃષભ રાશિ
મહત્ત્વના કામકાજમાં પ્રગતિ અને સફળતા, ખર્ચનો પ્રસંગ, નાણાભીડ.

મિથુન રાશિ
તબિયત ચિંતા, નાણાકીય બાબત કે સમસ્યાનો હલ મળે, પ્રવાસ.

કર્ક રાશિ
આપના ગૃહજીવનમાં ચકમક રહે. અગત્યની તક અને લાભની આશા.

સિંહ રાશિ
માનસિક તણાવ, આરોગ્યની કાળજી લેવી, આર્િથક પ્રશ્નોથી તણાવ.

કન્યા રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે, સગાં-સ્વજનથી મનદુઃખ વ્યથા.

તુલા રાશિ
લાભની આશા ફળે, પ્રવાસ, મિલન-મુલાકાત ખર્ચનો પ્રસંગ.

વૃિૃક રાશિ
તણાવ અને સમસ્યાનો હલ મળે, રાહત જણાય. કાર્ય સફળતા.

ધન રાશિ
આવક કરતાં ખર્ચા વધતાં કરજ જણાય, શત્રુથી સાવધાન રહેવું. પ્રવાસમાં વિઘ્ન જણાય.

મકર રાશિ
શાંતિ અને સંયમ રાખીને રહેશો તો સફળતા અને સમસ્યા ઉકેલાય.

કુંભ રાશિ
આપના પ્રયત્નો ફળતા લાગે, સ્નેહી સ્વજનની મદદ ઉપયોગી બને.

મીન રાશિ
આર્થિક સમસ્યા વધતી લાગે, કામધંધામાં વિલંબ, સંઘર્ષનો અનુભવ, અલબત્ત કોઈની સહાય ફળે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો