Watch here is Daily Horoscope 18 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ બારસને શનિવાર, ચંદ્ર ગુરુની યુતિ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

ભાદરવા સુદ બારસને શનિવાર, ચંદ્ર ગુરુની યુતિ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ બારસ, શનિવાર, તેરસ ક્ષય તિથિ. પંચક ૧૫-૨૭થી શરૃ. ચંદ્ર ગુરુની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો, ગૃહવિવાદ ગેરસમજ દૂર કરજો.

વૃષભ રાશિ
આપની વ્યવસાયિક સમસ્યાનો હલ મેળવી શકશો, ટેન્શન હળવું બને, પ્રગતિની તક.

મિથુન રાશિ
સામાન્ય કામકાજો થઈ શકે, રૃકાવટનો પ્રસંગ, પ્રવાસ થાય, મિલન-મુલાકાતમાં વિલંબ.

કર્ક રાશિ
આરોગ્યની કાળજી લેજો, નિરાશા દૂર થાય, સ્નેહીથી સહકાર મળે.

સિંહ રાશિ
માનસિક ચિંતા, તણાવ દૂર થાય, આરોગ્ય સચવાય, આર્િથક કામગીરી થઈ શકે.

કન્યા રાશિ
ગૂંચવણ ઉકેલાય, નવીન કાર્યરચના માટે સાનુકૂળ રહે, સામાજિક પ્રસંગથી આનંદ.

તુલા રાશિ
આપની મનની મૂંઝવણ દૂર થતી જણાય, આશાસ્પદ સંજોગ, મુલાકાત ફળે.

વૃશ્ચિક રાશિ
ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે, સ્નેહીનો સહકાર.

ધન રાશિ
ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સાચવજો.

મકર રાશિ
સમસ્યા હશે તો દૂર થાય, આર્િથક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે.

કુંભ રાશિ
આપના પ્રયત્નો સફળ બનતા જણાય, લાભની તક, કૌટુંબિક બાબતથી આનંદ.

મીન રાશિ
મુશ્કેલીને પાર કરી શકશો, ખર્ચ વ્યયનો પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો