Watch here is Daily Horoscope 19 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ ચૌદશને રવિવાર, અનંત ચતુર્દશી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

ભાદરવા સુદ ચૌદશને રવિવાર, અનંત ચતુર્દશી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ ચૌદશ, રવિવાર અનંત ચતુર્દશી. પંચક. ચંદ્ર શુક્રનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો, સંતાનની તબિયત સંભાળવી, વ્યવસાયિક બાબતો અંગે સંજોગો સુધરે.

વૃષભ રાશિ
આપના વિચારો, વિધેયાત્મક બનાવીને સફળતા મેળવી શકશો, નાણાકીય બોજ અનુભવાય, પ્રવાસ.

મિથુન રાશિ
આપના પ્રયત્નોનું ફળ અટકતું લાગશે, છતાં ભવિષ્યમાં તેનો લાભ જરૃર મળે, ગૃહજીવનમાં સંવાદિતા.

કર્ક રાશિ
ગૃહજીવનના કામકાજો હલ કરી શકશો, ચિંતાના વાદળ વિખેરાય, લાભની આશા ફળતી લાગે.

સિંહ રાશિ
સફળ અને સાનુકૂળ દિવસ જણાય, ટેન્શન- ઉદ્વેગમાંથી મુક્તિ મળે, આપના વિઘ્નો દૂર થતાં લાગે.

કન્યા રાશિ
નાની-મોટી અડચણો બાદ તમારું કાર્ય થાય, ગૃહજીવનમાં વિસંવાદિતા હશે તો સંવાદિતા સર્જી શકશો, ખર્ચ વધે નહીં તે જોજો.

તુલા રાશિ
ઉતાવળા નિર્ણયો કે સાહસથી દૂર રહેજો, માનસિક ચિંતા દૂર થશે, આશાનું કિરણ લાવશે, મનની મુરાદ વિલંબથી બર આવે.

વૃિૃક રાશિ
વ્યવસાયિક ક્ષેત્રે સમસ્યાનો ઉકેલ મળતો જણાય, તબિયત જળવાય, જીવનસાથીથી મતભેદ ટાળજો, અકસ્માતનો ભય.

ધન રાશિ
શાંતિ અને સમજદારી-સમાધાનથી ચાલશો તો ટેન્શન દૂર થશે, ખર્ચ વધે નહીં તે જોજો, કાર્ય સફળતા.

મકર રાશિ
નોકરી-ધંધાના કે સંપત્તિના પ્રશ્નો મૂંઝવશે છતાં કોઈ અનુકૂળ રસ્તો મેળવશો, ખર્ચ અટકાવજો, પ્રવાસ મજાનો નીવડે.

કુંભ રાશિ
લાભ કરતાં વ્યય વધારે જણાય, મહત્ત્વની તક મળે, આપના પ્રયત્નો ફળદાયી નીવડતા જણાશે.

મીન રાશિ
અવરોધોને પાર કરી શકશો, ગૃહજીવનના કામકાજ થઈ શકે, પ્રિયજનથી મિલન, ટેન્શન દૂર થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો