Watch Daily Horoscope 2 nd April 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ નવમી, ગુરુવાર, રામનવમીએ શું કહે છે તમારી રાશિ જાણીલો એક ક્લિક પર, Video

ચૈત્ર સુદ નવમી, ગુરુવાર, રામનવમીએ શું કહે છે તમારી રાશિ જાણીલો એક ક્લિક પર, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ નવમી, ગુરુવાર, રામનવમી, સહજાનંદ સ્વામી જયંતી, ચૈત્રી નવરાત્રિ સમાપ્ત, ગુરુપુષ્ય યોગ કેવો રહેશે તમારો દિવસ જાણો.

મેષ
આવક કરતાં જાવક વધતી જણાય. વ્યાવસાયિક કામકાજોમાં પ્રગતિ. તબિયત સાચવજો.

વૃષભ
આપના પ્રયત્નોનું મીઠું ફ્ળ મળે. પ્રવાસ-પર્યટનથી આનંદ મળે. નાણાભીડ સર્જાય.

મિથુન
મનોઉદ્વેગ-ચિંતા દૂર થવાની આશા ફ્ળે. ખર્ચ-વ્યયનો પ્રસંગ. કાર્ય સફ્ળતા મળે.

કર્ક
આપની અગત્યની કામગીરી ફ્ળદાયી બન. આરોગ્યની કાળજી લેજો. તબિયત સુધરતી લાગે.

સિંહ
મુશ્કેલીઓમાંથી માર્ગ મળે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે. નાણાકીય પ્રશ્નનો હલ મળે.

કન્યા
આપના પ્રવાસની યોજનામાં વિલંબ થાય.ખર્ચનો પ્રસંગ. અગત્યના કામમાં વિલંબ-વિઘ્નનો પ્રસંગ.

તુલા
આપની ઘર બહારની સમસ્યાને સૂલઝાવી શકશો. નાણાભીડ જણાય. સ્વજનથી મતભેદ નિવારજો.

વૃશ્ચિક
આપના મનની મૂંઝવણ વધતી જણાય. પ્રયત્નો વધારવા પડે. લાભ અટકતો જણાય. પ્રવાસ ફ્ળે.

ધન
અંગત સમસ્યાનું નિવારણ મળી આવે. ગૃહજીવનમાં ચકમક ન થાય તે જોજો. ખર્ચ રહે.

મકર
આપના ધાર્યાં કામકાજો આડેના અવરોધ દૂર થાય. ગૃહજીવનમાં સંવાદિતા રહે.

કુંભ
લાભની આશા ઠગારી નીવડે. આપના પ્રયત્નો ફ્ળદાયી બનશે. આરોગ્યની કાળજી લેજો.

મીન
આપના પ્રવાસ-પર્યટન અંગે સાનુકૂળ તક. અગત્યના કામનો બોજ વધે. ચિંતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન