Watch here is Daily Horoscope 20 th October Rashifal video
  • Home
  • Featured
  • આસો સુદ પૂનમને બુધવાર શરદપૂર્ણિમાએ જાણીલો તમારૂ રાશિફળ, Video

આસો સુદ પૂનમને બુધવાર શરદપૂર્ણિમાએ જાણીલો તમારૂ રાશિફળ, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ પૂનમને બુધવાર, વ્રતની પૂનમ. શરદ પૂનમ. પંચક 14.02 સુધી.

મેષ રાશિ
આપની માનસિક સ્વસ્થતા ટકાવી રાખજો, ખર્ચ વધે નહીં તે જોજો, વિવાદ ટાળજો.

વૃષભ રાશિ
આપની મૂંઝવણોના વાદળ વિખેરાતા જણાય, સ્નેહીનો સહકાર, પ્રવાસ.

મિથુન રાશિ
અગત્યના કામકાજ અંગે વધુ પ્રયત્નો અને દોડધામ જણાય, ખર્ચ રહે.

કર્ક રાશિ
મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બનતી જણાય, નાણાકીય ચિંતા ઉકેલાય, પ્રવાસ.

સિંહ રાશિ
નકારાત્મક વિચારો છોડી આગળ વધવાથી આગળ જતાં સફળતા મળી રહે.

કન્યા રાશિ
વ્યવસાયિક કામ પ્રસંગ અંગે અનુકૂળ તક સંજોગ ઉદ્ભવે. સગાં-સ્વજનથી મન દુઃખી ન લેશો.

તુલા રાશિ
આહાર-વિહારમાં સાચવી લઈને તમે સ્વસ્થ રહી શકશો. મુશ્કેલી હટતી લાગે.

વૃશ્ચિક રાશિ
નમ્રતાપૂર્વક અને સહકારથી કાર્યશીલ થઈને તમે ધાર્યું કરી શકશો.

ધન રાશિ
આપની બુદ્ધિ કરતાં સમજદારી અને વિવેકશક્તિ જરૃર ફળદાયી બને.

મકર રાશિ
આપની મહત્ત્વની પ્રવૃત્તિઓને આગળ વધારવાની તક મળે.

કુંભ રાશિ
સામાજિક અને વ્યવસાયિક બાબતો અંગે સંજોગો બદલાતાં જોવા મળે.

મીન રાશિ
વ્યથા વેદનાની કલ્પના છોડને પ્રસન્નતાની કામના ફળીભૂત થઈ શકે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો