Watch Daily Horoscope 21 th November 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કારતક સુદ સાતમને શનિવાર, ભક્ત જલારામ જયંતી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

કારતક સુદ સાતમને શનિવાર, ભક્ત જલારામ જયંતી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, કારતક સુદ સાતમ, શનિવાર, ભક્ત જલારામ જયંતી, પંચક 22.28થી શરૃ, ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
મિત્ર-સ્વજનથી મદદ. નાણાકીય રાહત જણાય. પ્રવાસ સફળ બને.

વૃષભ રાશિ
આપના આર્થિક કામકાજો માટે સાનુકૂળતા. લાભની આશા રહે. કુટુંબમાં શાંતિ રહે.

મિથુન રાશિ
મનોચિંતા-તણાવ દૂર થાય. આનંદ પ્રસંગ. તબિયત અંગે સાનુકૂળતા.

કર્ક રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે. તબિયત સાચવજો. પ્રતિકૂળતા જણાય.

સિંહ રાશિ
લાભની આશા અધૂરી રહેતી લાગે. સંતાન અંગે શુભ. અભ્યાસમાં સફળતા.

કન્યા રાશિ
કાર્ય સફળતા મળે. યશ-માનની આશા રહે. તણાવ દૂર થાય.

તુલા રાશિ
અવરોધ દૂર થાય. સાનુકૂળ તક મળે. સ્નેહી-સ્વજનથી મુલાકાત ફળે. પ્રવાસ.

વૃશ્ચિક રાશિ
ખર્ચના પ્રસંગ આવે. પ્રતિકૂળતા-વિઘ્નનો અનુભવ. કૌટુંબિક સમસ્યા.

ધન રાશિ
ગૃહજીવનમાં સંવાદિતા- મિલન. નાણાભીડ હળવી બને. તણાવ હટે.

મકર રાશિ
અગત્યના પ્રશ્નો ગૂંચવાતા જણાય. શત્રુ-બીમારી અંગેની ચિંતા દૂર થાય. ખર્ચ-ખરીદી.

કુંભ રાશિ
આપના પ્રયત્નો સફળ બને. આવકનો પ્રસંગ. સ્નેહીથી મિલન.

મીન રાશિ
સફળતા અને લાભ માટે વધુ યત્ન જરૃરી બને. આવકનો માર્ગ ખૂલે. સ્વજનની મદદ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન