Watch here is Daily Horoscope 23 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ ત્રીજને ગુરુવાર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

ભાદરવા વદ ત્રીજને ગુરુવાર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા વદ ત્રીજ, ગુરુવાર, પંચક ૦૬-૪૨ સુધી. ત્રીજનું શ્રાદ્ધ. રાષ્ટ્રીય આશ્વિન શરૃ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આર્થિક સમસ્યા હળવી બને, મિત્રની મદદ મળે, તબિયત સુધરતી જણાય.

વૃષભ રાશિ
સામાજિક કાર્ય થઈ શકે, લાભદાયી તક આવે, સ્નેહી-સ્વજનનો સહકાર મળે.

મિથુન રાશિ
આપના મહત્ત્વના પ્રશ્નો હલ થતા જણાય, વાહન અંગે શુભ, વડીલવર્ગની તબિયતની ચિંતા.

કર્ક રાશિ
આપની મહત્ત્વની મુલાકાતમાં પ્રગતિ, પ્રવાસ સફળ બને, ચિંતા દૂર થવા લાગે.

સિંહ રાશિ
નાણાભીડ જણાય, કૌટુંબિક કાર્ય થાય, આરોગ્ય સાચવવું, વિઘ્ન દૂર થાય.

કન્યા રાશિ
માનસિક તણાવ જણાય, ગૃહજીવનમાં ધ્યાન આપી શકશો, સફળતાની તક મળે.

તુલા રાશિ
આવક સામે ખર્ચા વધતા જણાય, કરજનો ભાર, દાંમ્પત્ય પ્રણય જીવનમાં મન-દુરાશિખનો પ્રસંગ.

વૃશ્ચિક રાશિ
આપની મહત્ત્વની આશા સાર્થક થતી જણાય, મિલન-મુલાકાતથી આનંદ, પ્રવાસ મજાનો.

ધન રાશિ
વ્યવસાયિક ક્ષેત્રે આપની પ્રગતિની તક વધે, ઉપરીનો સાથ,મદદ મેળવી શકો.

મકર રાશિ
કૌટુંબિક સામાજિક કાર્યો થઈ શકે, આરોગ્ય સુધરે, મનપસંદ ખરીદી થઈ શકે.

કુંભ રાશિ
આપના મનની મુરાદ મનમાં રહેતી જણાય, નાણાભીડ-આરોગ્ય સાચવવું પડે.

મીન રાશિ
જીવનસાથી- ભાગીદારીથી સહકાર- સહયોગ, મતભેદ દૂર થાય, પ્રવાસની તક મળે, આનંદ પ્રમોદનો પ્રસંગ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો