Watch here is Daily Horoscope 25 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ ચોથને શનિવાર, ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ ચોથને શનિવાર, ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા વદ ચોથ, શનિવાર, પાંચમનું શ્રાદ્ધ. ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
લાભદાયી કાર્ય રચના અને કેટલાક વ્યવસાયિક આયોજન સફળ બને.

વૃષભ રાશિ
સુખદ પ્રસંગ, પ્રગતિકારક તક મળે, મનના તણાવ દૂર થાય.

મિથુન રાશિ
સંજોગો સુધરતા જણાય, ખર્ચ રહે, સ્નેહીથી મિલન- યાત્રા સફળ.

કર્ક રાશિ
આરોગ્ય તરફ ધ્યાન આપવું પડે, ગૃહજીવનમાં મતભેદનો પ્રસંગ.

સિંહ રાશિ
આપની ચિંતાનો ઉકેલ મળે, પ્રયત્નો ફળે, દાંપત્યજીવનમાં સંવાદિતા રહે.

કન્યા રાશિ
પ્રતિકૂળતા દૂર થાય, લાભની તક, તબિયત સુધરતી લાગે.

તુલા રાશિ
સફળતાની તક વધે, સ્નેહી-સંતાન અને ભાગ્ય માટે સાનુકૂળ સંજોગો.

વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ દૂર થાય, તબિયત સુધરતી જણાય, ખર્ચનો પ્રસંગ.

ધન રાશિ
પ્રવાસ સફળ, નવીન કાર્ય રચના, ધંધા નોકરીમાં પ્રગતિની તક.

મકર રાશિ

આવક અંગે ચિંતા, નોકરિયાતને બદલી તક, સ્વાસ્થ્ય સુધરે.

કુંભ રાશિ
મનની સમસ્યા સૂલઝતી જણાય, લાભદાયી કાર્ય રચના, પ્રવાસ.

મીન રાશિ
કેટલાક અણધાર્યા સાનુકૂળ લાભની તક સર્જાય, ખર્ચ-ખરીદી વધે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો