Watch here is Daily Horoscope 28 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ સાતમને મંગળવાર, જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

ભાદરવા વદ સાતમને મંગળવાર, જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. ભાદરવા વદ સાતમ, મંગળવાર સાતમનું શ્રાદ્ધ. મહાલક્ષ્મી વ્રત સમાપન.

મેષ રાશિ
આરોગ્ય સાચવવું, વિરોધીના હાથ હેઠાં પડે, દાવા-વિવાદમાં વિલંબ જણાય.

વૃષભ રાશિ
લાભ અટકતો લાગે, સંતાનની સમસ્યા જણાય, શેર-સટ્ટામાં જોખમ જણાય.

મિથુન રાશિ
વિઘ્ન, વિલંબ અને અશાંતિનો પ્રસંગ, સંપત્તિ વાહન સમસ્યા જણાય.

કર્ક રાશિ
સફળતા, સાનુકૂળતાની તક મળે, લાભની આશા સર્જાય, પ્રવાસ ફળે.

સિંહ રાશિ
આર્થિક સમસ્યા, મૂંઝવણ જણાય, કુટુંબ કાર્ય થાય, તબિયત સુધરે.

કન્યા રાશિ
પ્રતિકૂળતા યા અવરોધ, વ્યય, ખર્ચ જણાય, શત્રુ ફાવે નહીં, આરોગ્ય સાચવજો.

તુલા રાશિ
આપના મનની મુરાદ સાકાર કરવાનો માર્ગ મળે, આવક યા નાણાકીય કામ થાય, પ્રવાસ, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ
વ્યવસાયિક નોકરીના કામમાં બોજ વધે. ધાર્યું થવામાં વિલંબ.

ધન રાશિ
ભાગ્ય પરિવર્તનના સંજોગ- યાત્રા ફળે, આવક સામે ખર્ચ વધશે.

મકર રાશિ
વિઘ્ન બાદ સફળતા, નાણાભીડ સમસ્યા, તબિયત ચિંતા.

કુંભ રાશિ
સફળતા, મિલન-મુલાકા. વિવાદ દૂર થાય, લાભની તક.

મીન રાશિ
સામાજિક-સાંસારિક કાર્ય થાય, દાંપત્યજીવનમાં મનદુરાશિખ, પ્રવાસ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો