watch here is your horoscope for 29 th june 2020
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે અષાઢ સુદ નોમ અને સોમવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

આજે અષાઢ સુદ નોમ અને સોમવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

 | 7:00 am IST

રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

મેષ
આજનો દિવસ સારો છે, મિત્રોનો સાથ સહકાર મળે, કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરવો

વૃષભ
ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ન કરવો, આજનો દિવસ અશુભ છે.

મિથુન
પરિવારમાં ખટરાગ થઈ શકે, કોઈના વિશ્વાસે વાહન ન ચલાવવુ, કોઈની સાથે ધનનો વ્યવહાર ન કરવો

કર્ક
આજનો દિવસ એકદંરે સારો છે, ઉધારીથી બચતા રહેવુ, આજે ભાગ્ય સાથ આપશે

સિંહ
ધનનો ક્ષય થઈ શકે, સાળા સાથેના સંબંધો મધુર બને

કન્યા
આજનો દિવસ સારો છે, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે, આરોગ્યની દ્રષ્ટિએ શુભ દિવસ છે

તુલા
વિદ્યાર્થીઓએ આજે ધ્યાન રાખવુ, મહેનત પ્રમાણે પરિણામ ન મળે, મહિલાઓએ ધ્યાન રાખવુ. કલેશકંકાસ થઈ શકે છે.

વૃશ્ચિક
રોજગારી માટે કરેલા પ્રયત્નો સફળ બને ,વિદ્યાર્થીને સારુ પરિણામ પ્રાપ્ત થાય

ધન
શત્રુ પક્ષથી સાવધાની રાખવી, શત્રુઓ પર વિશ્વાસ ન મુકવો, વ્યવસાયની દ્રષ્ટિએ સારો દિવસ છે

મકર
આંધળુ સાહસ ન કરવુ, કોઈના પર આંધળો વિશ્વાસ ન મુકવો, આજનો દિવસ આપનો ખરાબ છે, નૈઋત્ય દિશાથી સાવધાની રાખવી

કુંભ
મુંઝવતા પ્રશ્નોમાંથી આજે બહાર આવી શકે, સફળતાની કિરણો દેખાઈ શકે, વાહન ચલાવતા ધ્યાન રાખવુ.

મીન
આજનો દિવસ મહિલાઓ માટે શુભ છે, દાંપત્યજીવનમાં મધુરતા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન