Watch Daily Horoscope 3 rd june 2020 Rashifal video
  • Home
  • Featured
  • વિક્રમ સંવત 2076 જેઠ સુદ બારસને બુધવાર કેવો રહેશે તમારા માટે જાણીલો

વિક્રમ સંવત 2076 જેઠ સુદ બારસને બુધવાર કેવો રહેશે તમારા માટે જાણીલો

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076,3 જૂન,2020 , જેઠ સુદ બારસને બુધવાર કેવો રહેશે તમારા માટે જાણીલો નક્ષત્ર -સ્વાતિ યોગ -વરિયાળ, કરણ -કૌલવ આજની રાશિ -તુલા (ર,ત)

મેષ રાશિ
આજનો દિવસ સારો રહે, પત્નીનો સાથ સહકાર પ્રાપ્ત થાય, પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થશે, ધંધાકિય બાબતોમાં પ્રગતિ થાય

વૃષભ રાશિ
આજનો દિવસ શુભ છે. વિશેષ આનંદની પ્રાપ્તિ થાય. સારા સમાચાર પ્રાપ્ત થાય. સંતાનો સાથે પરેશાની રહે.

મિથુન રાશિ
આજનો દિવસ અશુભ છે. સંતાનોથી પીડા થાય, છાતીને લગતી તકલીફ થઈ શકે

કર્ક રાશિ
આજના દિવસે ધ્યાન રાખવુ. હૃદયને લગતી તકલીફ થઈ શકે. માથાનો દુખાવો થાય.

સિંહ રાશિ
આજનો દિવસ સારો છે. સારા સમાચાર પ્રાપ્ત થાય. માતાનું આરોગ્ય સુધરે. વાદવિવાદમાં ન પડવુ

કન્યા રાશિ
આવકમાં મુશ્કેલી સર્જાય. કરેલી મહેનતનું ફળ ન મળે. કાનના દુખાવાની તકલીફ રહે

તુલા રાશિ
આજનો દિવસ સારો છે. ભૂમિથી લાભ થાય. પૂર્વ દિશાથી લાભ થાય

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ અશુભ છે. શુભ કાર્ય કરતી વખતે ધ્યાન રાખવુ

ધન રાશિ
આજનો દિવસ સારો છે. રોજગારીમાં લાભ થાય. કરેલા પ્રયત્નો સફળ થાય

મકર રાશિ
નોકરીમાં લાભ થાય. શત્રુઓ પણ આપનો સારો વિચાર કરે. દુશ્મનોથી ગભરાવવું નહીં

કુંભ રાશિ
આજના દિવસે ઉધારીથી બચવુ. વાદવિવાદની પણ શકયતા રહેલી છે. યશ માન પ્રતિષ્ઠામાં ઘટાડો થાય

મીન રાશિ
આજે ખર્ચા પર કાપ મુકવો. સંતાનો સાથે વાદવિવાદ થાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન