watch-here-is-your-horoscope-for-30-th-june-2020
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે અષાઢ સુદ દસમ અને મંગળવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

આજે અષાઢ સુદ દસમ અને મંગળવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

મેષ

આજનો દિવસ શુભ છે. દાંપત્યજીવનનું સુખ પ્રાપ્ત થાય. સગાઈ કે લગ્નનાં યોગ છે.

વૃષભ

આજનો દિવસ શુભ છે. મિત્રોનો સાથ સહકાર મળે. વાદવિવાદથી દૂર રહેવુ.

મિથુન

સંતાનો સાથે સારો વ્યવહાર જાળવવો. વાદવિવાદ ટાળવો. સંતાનો સાથે લાગણીભર્યો વ્યવહાર કરવો.

કર્ક

પિતાના સુખમાં વધારો થાય. પિતાનો સહકાર પ્રાપ્ત થાય. નવા વાહનોની ખરીદી ન કરવી.

સિંહ

આજનો દિવસ કલ્યાણકારી નિવડે. ધારેલા કાર્યો સફળ થાય. ભાઈના સુખમાં વૃદ્ધિ થાય.

કન્યા

હિત શત્રુઓથી સાવધાની રાખવી. કુટુંબમાં થતી ચર્ચાઓથી દૂર રહેવુ. નવા કાર્યનો આરંભ ન કરવો.

તુલા

આજનો દિવસ લાભદાયી છે. આકસ્મીક ધનલાભ થાય. રોકાયેલ કાર્યો પૂર્ણ થાય.

વૃશ્ચિક

રોજગારી માટે કરેલા પ્રયત્નો સફળ બને. વિદ્યાર્થીને સારુ પરિણામ પ્રાપ્ત થાય.

ધન

આજે કરેલા કાર્યોથી લાભ થાય. મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આજે શુભ દિવસ.

મકર

વ્યવસાયમાં રોકાણ લાભકારી રહે. નોકરીમાં કાર્યોની પ્રશંસા થાય. કુળદેવીને દિવો કરી દિવસનો આરંભ કરવો.

કુંભ

કોઈના પર વિશ્વાસ ન મુકવો. ભાગ્ય સાથ ન આપે. આજનો દિવસ મધ્યમ રહે.

મીન

અકસ્માતથી સાવચેતી રાખવી. પરિવારના પ્રેમમાં વૃદ્ધિ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન