Watch here is Daily Horoscope 4 th March Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહા વદ છઠ્ઠને ગુરુવાર, સૂર્ય પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

મહા વદ છઠ્ઠને ગુરુવાર, સૂર્ય પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, મહા વદ છઠ્ઠ. ગુરુવાર, વિંછુડો ક. 18.22થી શરૃ. સૂર્ય પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
માનસિક મૂંઝવણ જણાય. અવરોધ-બાધ. નાણાકીય કાર્ય થતું જણાશે.

વૃષભ રાશિ
માનસિક અજંપો. ગૃહવિવાદનો પ્રસંગ, પ્રતિકૂળતા બાદ સફળતા.

મિથુન રાશિ
આવક સામે જાવક વધતી લાગે. શત્રુ ભય દૂર થાય. તબિયત સાચવવી.

કર્ક રાશિ
સાનુકૂળ તક મળે. વધુ મહેનતથી ફળ મળે. સંતાન અંગે તણાવ. સ્નેહીથી વિવાદ.

સિંહ રાશિ
અંતઃકરણમાં બેચેની-વ્યથા રહે. નોકરી-ધંધાના કામમાં વધુ મહેનતથી લાભ.

કન્યા રાશિ
મહત્ત્વની મુલાકાત. પ્રવાસ ફળે. સ્વજનથી મદદ. વિઘ્ન દૂર થાય.

તુલા રાશિ
આપની નાણાકીય સમસ્યા પર ધ્યાન આપજો. ખર્ચ પર કાબૂ જરૃરી. કુટુંબ ક્લેશ જણાય.

વૃશ્ચિક રાશિ
અવરોધ અને વિલંબનો અનુભવ થાય. ભાગીદારી- દાંપત્યજીવનના પ્રશ્નો હલ કરવા.

ધન રાશિ
અણધાર્યા ખર્ચા. કરજની ચિંતા. તબિયત સાચવવી. સમય વ્યર્થ જણાય.

મકર રાશિ
સામાજિક કાર્ય થાય. લાભદાયી તક મળે. સ્વજન-પ્રિયજનથી સહકાર રહે.

કુંભ રાશિ
અગત્યના પ્રશ્નો હલ કરી શકો. કાર્ય સફળતાની તક. વડીલની તબિયત ચિંતા.

મીન રાશિ
ભાગ્યની મદદ નબળી જણાય. મહેનત પુરુષાર્થ જરૃરી. પ્રવાસ ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન