Watch Daily Horoscope 5 th November 2019 Rashifal video
  • Home
  • Featured
  • ક્લિક કરીને વાંચી લો કારતક સુદ નવમીને મંગળવારનું સંપૂર્ણ રાશિફળ, Video

ક્લિક કરીને વાંચી લો કારતક સુદ નવમીને મંગળવારનું સંપૂર્ણ રાશિફળ, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, કારતક સુદ નવમી, મંગળવાર અક્ષય નવમી, કુષ્માંડ નવમી, નવમી વૃદ્ધિતિથિ, રંગ અવધૂત જયંતી-નારેશ્વર, ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ મેષ લાભની આશા મળે તે ઝડપી લેજો. તબિયત અંગે ચિંતા રહે. પ્રવાસ અંગે શુભ. વૃષભ ખર્ચનો પ્રસંગ. નોકરિયાતને નવા પ્રશ્નોનો સામનો કરવો પડે. સ્નેહીથી લાભ.

મિથુન મનની મુરાદ વિલંબથી બર આવે. આરોગ્ય ટકાવી શકશો. સંતાન અંગે શુભ સમય. કર્ક નાણાકીય સમસ્યાનો અનુભવ થાય. મિલન-મુલાકાત ફળે. શત્રુથી સાચવવું પડે. સિંહ આપનું ધાર્યું થવામાં વિલંબ-વ્યથા- અજંપો જણાય. આરોગ્ય અંગે ઠીકઠીક સમય.

કન્યા મહત્વના કામમાં આગળ વધી શકશો. કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકશો. સંપત્તિના કામ આગળ વધે. તુલા વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દૂર થતી લાગે. અગત્યના કામમાં પ્રગતિ. સ્વજનથી ચકમક ન થાય તે જોજો. વૃશ્ચિક માનસિક તણાવ અને ચિંતા દૂર થતાં લાગે. નાણાભીડનો ઉકેલ મળે. સ્નેહીથી સહકાર અને સંવાદિતા રહે.

ધન મૂંઝવણથી ઘેરાયેલાં હશો તો હવે રાહત જણાય. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા. તબિયત નરમ જણાય. મકર આપની ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય. સ્વજન ઉપયોગી બને. ખર્ચ વધે. મહત્વની મુલાકાત થાય.

કુંભ આવક સામે ખર્ચ અને વ્યયના પ્રસંગો વધતા જણાય. ગૃહજીવનની ગેરસમજો નિવારજો. વ્યાવસાયિક લાભ મળે. મીન કાર્ય સફળતાની તક આવી મળે. સામાજિક કાર્ય થઈ શકે. પ્રવાસ સફળ થાય. આરોગ્ય અંગે બેદરકારી ન રાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન