Watch here is Daily Horoscope 6 th December Rashifal video
  • Home
  • Videos
  • Featured Videos
  • માગશર સુદ ત્રીજને સોમવાર આ ત્રણ રાશિેએ જરા સંભાળીને રહેવુ, Video

માગશર સુદ ત્રીજને સોમવાર આ ત્રણ રાશિેએ જરા સંભાળીને રહેવુ, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2078 માગશર સુદ ત્રીજ, સોમવાર, ડો. આંબેડકર પુણ્યતિથિ.

મેષ રાશિ
વિકાસ લાભની તકો સર્જાય, ગૃહજીવનમાં ચકમક, પ્રવાસ ફળે.

વૃષભ રાશિ
આપની ચિંતા દૂર થાય, નવા સંબંધોથી સહકાર, વિરોધી ફાવે નહીં

મિથુન રાશિ
માનસિક સમસ્યા જણાય, નાણાભીડ અનુભવાય, કૌટુંબિક કાર્ય સફળ થાય.

કર્ક રાશિ
અગત્યના કામકાજ માટે સાનુકૂળતા, તબિયત સુધરે, પ્રવાસ મજાનો બને.

સિંહ રાશિ
અણધાર્યા ખર્ચ-ખરીદીનો પ્રસંગ, આરોગ્ય સાચવવું, સ્વજનનો સહકાર.

કન્યા રાશિ
આપના પ્રયત્નો સફળ બને, ગૃહસ્થીની કામગીરી થાય, નાણાકીય ચિંતાનો હલ મળે.

તુલા રાશિ
પ્રવાસ-પર્યટન થાય, સ્નેહીથી મિલન, કાર્ય સફળતા, આરોગ્ય સ્વસ્થ.

વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ, નવીન કાર્યરચના, કૌટુંબિક બાબતોથી સમસ્યા.

ધન રાશિ
લાભ આવતો અટકતો જણાય, વ્યવસાયિક કામકાજમાં તણાવ રહે.

મકર રાશિ
આપના કૌટુંબિક કાર્યમાં સફળતા, મતભેદ દૂર થાય. નાણાકીય કામ બને.

કુંભ રાશિ
પ્રતિકુળતામાંથી માર્ગ મળે, નાણાભીડ, ગૃહજીવનમાં સંવાદિતા, પ્રવાસ થઈ શકે.

મીન રાશિ
તબિયતની કાળજી લેવી, કાર્યમાં વિલંબથી સફળતા, મિત્ર-સ્વજનની મદદ,

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો