Watch Daily Horoscope September 14 th 2019 Rashifal video
  • Home
  • Featured
  • વૃષભ, મિથુન અને કન્યા રાશિનો દિવસ રહેશે સામાન્ય, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

વૃષભ, મિથુન અને કન્યા રાશિનો દિવસ રહેશે સામાન્ય, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 આસો વદ એકમ, સોમવાર ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, બુધ વિશાખામાં મેષ માનસિક બેચેની અનુભવાય. આર્થિક પ્રશ્ન ગૂંચવાતો લાગે. સ્નેહી-મિત્રની મદદ મળે. વૃષભ ધાર્યા કામમાં વિઘ્ન જણાય. ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક પ્રસંગ અંગે સફળતા.

મિથુન લાભ અટકતો લાગે. સ્વજનનો સહકાર મળે. વિવાદ ટાળી શકશો. કર્ક ચિંતા-અશાંતિ દૂર થાય. સ્નેહીની મદદથી સફળતા. પ્રવાસ ફળે. સિંહ આપના મનની મૂંઝવણ હળવી બને. ખર્ચ-વ્યયનો પ્રસંગ. મુલાકાત ફળે. કન્યા આપના અગત્યના કામમાં પ્રગતિ. તબિયત સાચવવી. ખર્ચ વધે. તુલા સામાજિક કામકાજ માટે સાનુકૂળતા જણાય. નોકરી-ધંધામાં ધીમો સુધારો. પ્રવાસની તક.

વૃશ્ચિક આપની મૂંઝવણ દૂર થાય. સ્નેહી-મિત્રનો સહકાર. ખર્ચ પર કાબૂ રાખજો. ધન આપના અંગત પ્રશ્નો ગૂંચવાયા હોય તો ઉકેલ દેખાય. નાણાકીય બાબત હલ થાય. મકર આપની ઇચ્છા અધૂરી રહેતી લાગે. કામમાં વિલંબ-વિઘ્ન અનુભવાય. કુંભ પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. ચિંતા હળવી બને. ખર્ચનો પ્રસંગ. મીન આપની અગત્યની કામગીરી સફળ બને. આરોગ્ય સાચવજો. ખર્ચ પર અંકુશ રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન