Watch Daily Horoscope September 20 th 2019 Rashifal video
  • Home
  • Featured
  • આસો વદ છઠ્ઠને રવિવાર ત્રણ રાશિઓ પર ચિંતાના વાદળો ઘેરાશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

આસો વદ છઠ્ઠને રવિવાર ત્રણ રાશિઓ પર ચિંતાના વાદળો ઘેરાશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, આસો વદ છઠ્ઠ, રવિવાર રવિયોગ બુધ પરમ ઇનાંતર, શુક્ર વિશાખા નક્ષત્રમાં પ્રવેશ મેષ કેટલાક સારાં સંબંધોથી મદદ-લાભ- ઉન્નતિ. પ્રવાસ ફળે. બદલી પરિવર્તન યોગ. વૃષભ આર્થિક સમસ્યા ઉકેલાય. કુટુંબ કલેશ ન થાય તે જોજો. આરોગ્ય-નેત્ર- દંતરોગ ચિંતા-વિઘ્ન જણાય.

મિથુન માનસિક સુખદ્ અનુભવ. ગૃહજીવનના કાર્ય થાય. મિલન-મુલાકાત ફળદાયી બને. કર્ક ખર્ચ-વ્યય પરેશાની જણાય. તબિયત નરમગરમ બની શકે. સ્નેહીથી મિલન થાય. સિંહ સંતાન-અભ્યાસ અને વેપાર-વાણિજ્ય- શેર-સટ્ટાના પ્રશ્નો ઉકેલી શકો. પ્રવાસ ફળે. અગત્યની તક મળી શકે.

કન્યા નોકરી-ધંધાના પ્રશ્નો હલ કરી શકો. સફળતાની તક મળે. ચિંતા હળવી બને. તુલા ભાગ્ય સુધરવાના સંજોગો જણાય. મહત્વની મદદ-તક. પ્રવાસ. મિલન-મુલાકાત. વૃશ્ચિક આરોગ્ય સાચવવું. નાણાભીડ વધશે. કૌટુંબિક પ્રશ્નોથી તણાવ. કાર્ય સફળતા મળે.

ધન આર્થિક ચિંતા. નોકરી-ધંધામાં કામ વધશે. ગૃહવિવાદ ટાળશો. પ્રવાસની તક મળે. મકર વિઘ્ન જણાય. ખર્ચનો પ્રસંગ. શભુભય દૂર થાય. પ્રવાસનું આયોજન થાય. કુંભ ભાગ્ય ફળતું જણાય. સ્નેહીથી મિલન. લાભની તક. પ્રવાસ ફળે. મીન સુખદાયી પ્રસંગ. વ્યવસાયિક સફળતા. કામ બનતા જણાય. નવીન તક મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન