Watch Daily Horoscope September 21 th 2019 Rashifal video
  • Home
  • Featured
  • આસો વદ સાતમને સોમવાર કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

આસો વદ સાતમને સોમવાર કેવો રહેશે તમારો દિવસ જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, આસો વદ સાતમ, સોમવાર આઠમ ક્ષયતિથિ, કાલાષ્ટમી, પુષ્ય નક્ષત્ર સાંજે ૫-૩૨થી શરૂ મેષ કાર્ય સફળતા અને પ્રગતિકારક સંજોગો સર્જાય. યશવૃદ્ધિ થાય. દાંપત્યસુખ અનુભવાય. વૃષભ મનોકામના પૂર્તિના પ્રયત્નો સફળ નીવડે. યાત્રા સુખદ્ બને. ચિંતા દૂર થાય. મિથુન આપની સમસ્યા ધીમે ધીમે હલ થાય. અવરોધ દૂર થશે. કૌટુંબિક સુખ સર્જી શકો.

કર્ક સંજગો સાનુકૂળ બને. ગૃહજીવનમાં શાંતિ જળવાય. પ્રવાસ ફળે. મિલન-મુલાકાત. સિંહ લાભની તક દૂર જણાય. તબિયત સુધરશે. ખર્ચનો પ્રસંગ સર્જાય. કન્યા મનની મુરાદ બર આવશે અને પ્રગતિનો માર્ગ ખૂલે. આવકની તક મળે. સંતાનની ચિંતા રહે.

તુલા મહત્વના કામકાજો સફળ બનાવી શકશો. તણાવ દૂર થાય. મકાન-વાહન અંગે સાનુકૂળતા. વૃશ્ચિક સામાજિક કાર્ય થઈ શકે. સફળતાની કામના ફળે. પ્રવાસ મજાનો રહે. ધન આર્થિક પ્રશ્નમાંથી બહાર અવાય. કૌટુંબિક સુખ વધે. તબિયત ચિંતા રહે.

મકર સાનુકૂળતાના સંજોગો આવે. મિલન-મુલાકાત. મનોરંજન-સુખદ્ પ્રસંગ. ખર્ચ જણાય. કુંભ વ્યયનો પ્રસંગ. ચિંતાનો અનુભવ. પ્રવાસમાં વિલંબ. કાર્ય સફળતા. મીન લાભદાયી તક મળે. સામાજિક કાર્યથી આનંદ. સ્નેહીથી મિલન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન