Watch Daily Horoscope September 22 th 2019 Rashifal video
  • Home
  • Featured
  • રાશિફળ વાંચી જાણો કઈ કઈ રાશિ માટે શુભ છે આસો વદ નવમીને મંગળવાર, Video

રાશિફળ વાંચી જાણો કઈ કઈ રાશિ માટે શુભ છે આસો વદ નવમીને મંગળવાર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, આસો વદ નવમી, મંગળવાર પુષ્ય નક્ષત્ર સાંજે 4.39 સુધી, વૈષ્ણવ ટિકેટ શૃંગારના દર્શન મેષ સમય હજી ધાર્યો લાભ સૂચવતો નથી છતાં આવકની વૃદ્ધિ દેખાય. તબિયત નરમગરમ બને. વૃષભ આપના અગત્યનાં કામકાજો ધીમે ધીમે ઉકેલાય. મિત્રની મદદ. સ્વાસ્થ્ય સુધરતું જણાય.

મિથુન માનસિક બેચેની દૂર થાય. નવીન કાર્યરચના. પ્રગતિની તક મળે. કર્ક ગૃહજીવન માટે શુભ અને અન્ય પ્રયત્નો ફળદાયી. સફળતા મળતી જણાય.

સિંહ આપની ગૂંચવાયેલી કામગીરી સુધરે. લાભની તક મળે. પ્રવાસ સાનુકૂળ નીવડે. કન્યા ચિંતા-ઉદ્વેગ દૂર થાય. સ્નેહીથી મિલન. કાર્યલાભની તક મળે.

તુલા ગૃહજીવનની સમસ્યા હલ થાય. તબિયત સુધરે. મહેનત વધશે. વૃશ્ચિક નિરાશા દૂર થાય. સફળતા માટે વધુ યત્નો જરૃરી. ખર્ચ વધે.

ધન નાણાભીડ. કૌટુંબિક ચિંતા અને આરોગ્ય અંગે મૂંઝવણ રહે. મકર આવક સામે જાવક વધે. મિત્ર-સ્વજનનો સહકાર. ધાર્યું કામ વિલંબમાં જણાય.

કુંભ મહત્વનાં કામકાજો ધીમેધીમે થાય. ફળ ધીમું-અલ્પ જણાય. વ્યય અટકાવજો. મીન મૂંઝવણ વધે. નાણાભીડ વધે. સ્નેહીથી-મિત્રથી મદદ. પ્રવાસ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન